$14 \, cm$ વ્યાસ ધરાવતા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
ધારો કે $\pi = \frac{22}{7}$. ($, cm^2$ માં)

  • A
    $706$
  • B
    $536$
  • C
    $600$
  • D
    $616$

Explore More

Similar Questions

એક ગોડાઉનનું માપ $60 \,m \times 25 \,m \times 15 \,m$ છે. આ ગોડાઉનમાં $1.5 \,m \times 1.25 \,m \times 0.5 \,m$ માપના વધુમાં વધુ કેટલા લાકડાના ક્રેટ સમાઈ શકે?

$10 \, m$ ઊંડા નળાકાર પાત્રની અંદરની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ $Rs. 2200$ થાય છે. જો રંગવાનો દર $Rs. 20$ પ્રતિ $m^2$ હોય,તો પાત્રની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસનો આશરે ચોથો ભાગ છે. તો ચંદ્રનું કદ પૃથ્વીના કદનો કેટલામો ભાગ છે?

Difficult
View Solution

જોકરની ટોપી $7\, cm$ પાયાની ત્રિજ્યા અને $24\, cm$ ઊંચાઈ ધરાવતા લંબવૃત્તીય શંકુ આકારની છે. આવી $10$ ટોપીઓ બનાવવા માટે જરૂરી કાગળનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $308 \, cm^2$ છે અને તેની તિર્યક ઊંચાઈ $14 \, cm$ છે. $(i)$ પાયાની ત્રિજ્યા અને $(ii)$ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo